૧)ફોર્મ નો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો તેની સંપૂર્ણ સત્તા સંસ્થા ના નીતિનિયમો ને આધીન રહેશે.
૨) આ વેબસાઈટ ખડાયતા વણિક અને સંસ્થા દ્વારા માન્ય વૈષ્ણવ વણિક સમાજ માટે આરક્ષિત છે. ઓનલાઈન પ્રોફાઈલ માં તમામ માહિતી સાચી અને સ્વપ્રમાણિત છે તેની સંપુર્ણ જવાબદારી ઉમેદવાર ની રહેશે.
૩) ફૉર્મ અસ્વીકાર થયા ના સંદર્ભમાં દિવસ -૩૦ માં ઉમેદવાર ના ખાતા માં ઓનલાઇન પેમેન્ટ સંસ્થા દ્વારા કરવામાં આવશે.
૪) ખોટું પ્રોફાઈલ બનાવવું એ કાયદાકીય રીતે અપરાધ છે.તે સાયબર ક્રાઇમ ગુનો કર્યો ગણાશે. તે સંજોગોમાં સંસ્થા કાયદાકીય રીતે પગલાં લેવા નો હક્ક અબાધિત રાખે છે.
૫) ન્યાયક્ષેત્ર નડીઆદ રહેશે.