+91 98750 23200
Shree Samast Khadayata Yuva Samaj, Nadiad
Home
About
About
History
Past Glory
Team
Donner
Donner
Sponsorship
Contact
Download Form
LOG IN
Download Form
LOG IN
Matrimony
Member Registation
રજીસ્ટ્રેશન માટે ની માહિતી
૧) ફોર્મ માં જણાવ્યા અનુસાર ઉમેદવારે પોતાની વિગત સંપૂર્ણ પણે ભરવાની રહેશે.
૨) ઉમેદવાર નો ફોટો, ઉમેદવાર ના કુટુંબ નો ફોટો અને જનમ કુંડળી ફરજિયાત ભરવાની રહેશે.
૩) Q R કોડ અથવા ONLINE પેમેન્ટ કર્યા બાદ સંસ્થા ના રજીસ્ટર મોબાઈલ નંબર 9428011711 ઉપર પેમેન્ટ નો સ્ક્રીન શોટ અથવા પેમેન્ટ કર્યા ની રસીદ સાથે ઉમેદવાર નું નામ મોકલવું જરૂરી છે.
૪) વેબસાઈટ ઉપર ટ્રાન્ઝેક્શન આઈ ડી. અને રકમ લખ્યા બાદ જ ફોર્મ SUBMIT. ઉપર બટન દબાવવું.
૫)સંસ્થા દ્વારા તમારુ ફોર્મ અને પેમેન્ટ ની ચકાસણી કર્યા બાદ તમારો યુઝર આઈ ડી. અને પાસવર્ડ તમને કામકાજ ના બે દિવસ માં તમારા whatsapp ઉપર મોકલવામાં આવશે.
૬)યુઝર આઈ ડી. મળ્યા બાદ પ્રોફાઈલ ચેક કરી ને તેમાં બાકી રહી ગયેલી વિગતો ભરવી.
ચેતવણી
૧)ફોર્મ નો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો તેની સંપૂર્ણ સત્તા સંસ્થા ના નીતિનિયમો ને આધીન રહેશે.
૨) આ વેબસાઈટ ખડાયતા વણિક અને સંસ્થા દ્વારા માન્ય વૈષ્ણવ વણિક સમાજ મારે આરક્ષિત છે. ઓનલાઈન પ્રોફાઈલ માં તમામ માહિતી સાચી અને સ્વપ્રમાણિત છે તેની સંપુર્ણ જવાબદારી ઉમેદવાર ની રહેશે.
૩) ફૉર્મ અસ્વીકાર થયા ના સંદર્ભમાં દિવસ -૩૦ માં ઉમેદવાર ના ખાતા માં ઓનલાઇન પેમેન્ટ સંસ્થા દ્વારા કરવામાં આવશે.
૪) ખોટું પ્રોફાઈલ બનાવવું એ કાયદાકીય રીતે અપરાધ છે.તે સાયબર ક્રાઇમ ગુનો કર્યો ગણાશે. તે સંજોગોમાં સંસ્થા કાયદાકીય રીતે પગલાં લેવા નો હક્ક અબાધિત રાખે છે.
૫) ન્યાયક્ષેત્ર નડીઆદ રહેશે.